Home
Notices

Notices

Apr 16
એલએલ.બી.સેમસ્ટર ૧ ની માર્કશીટ બાબતે

16-04-2026 11:46 am

કે.એસ.કે.વી.કચ્છ યુનિવર્સિટી ની ઓક્ટોબર-નવેમ્બર ૨૦૨૫ માં લેવાયેલ એલએલ.બી.સેમસ્ટર ૧ ની માર્કશીટ આવી ગયેલ છે તા. ૨૧-૦૪-૨૦૨૬ બપોરે ૧.૩૦ થી ૨.૩૦ દરમ્યાન કોલેજમાં રૂબરૂ હાજર રહીને મેળવી લેવી.

Apr 02
એલએલ.બી. સેમેસ્ટર ૬ ની વાઈવા પરીક્ષા બાબતે

02-04-2026 11:18 am

એલએલ.બી. સેમેસ્ટર ના તમામ વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે તા. અને એપ્રિલ ૨૦૨૬ થી કે.એસ.કે.વી. કચ્છ યુનિવર્સિટી દ્વારા વાઈવા પરીક્ષા લેવામાં આવશે.તેની વિગતવાર માહિતી કોલેજની વેબસાઇટ તથા નોટિસ બોર્ડ પર મુકવામાં આવી છે.દરેક વિદ્યાર્થીએ પોતાની યુનિવર્સિટી પરીક્ષાની હોલ ટિકિટ તથા આઈ-કાર્ડ સાથે રાખવું ફરજિયાત છે.જેની તમામ વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લેવી.

Mar 18
એલએલ.બી સેમેસ્ટર ૬ અસાઇનમેન્ટ બાબતે

18-03-2026 12:01 pm

એલએલ.બી સેમેસ્ટર ૬ માં અભ્યાસ કરતા તમામ વિધાર્થીઓને જણાવવાનું કે સેમેસ્ટર-૬ ના અસાઈનમેન્ટસ જે વિધાર્થીઓએ આપવાના બાકી હોય તેવા તમામ વિધાર્થીઓએ અંતિમતકના ભાગરૂપે તા. ૨૩.૦૩.૨૦૨૬ ના રોજ કોલેજ કાર્યાલયમાં બપોરના ૦૧.૩૦ થી ૦૨.૩૦ દરમિયાન રૂબરૂમાં હાજર રહી આપી જવા ત્યારબાદ કોઈપણ વિધાર્થીના અસાઇનમેન્ટસ સ્વીકારમાં આવશે નહિ તેની ખાસ નોંધ લેવી.

Mar 18
એલએલ.બી સેમેસ્ટર ૬ (યુનિવર્સીટી વાઈવા એક્ઝામિનેશન)

18-03-2026 10:41 am

એલએલ.બી સેમેસ્ટર ૬ ના યુનિવર્સીટી વાઈવા એક્ઝામિનેશન તા. ૬ અને ૭ એપ્રિલ ૨૦૨૬ ના રોજ કોલેજ ખાતે લેવામાં આવશે.

તારીખ                 સીટ નંબર                                           સમય

તા. ૦૬.૦૪.૨૦૨૬    ૨૯૫૦૦૧ થી ૨૯૫૦૩૦                       ૧૦.૩૦ થી ૦૧.૩૦

તા. ૦૬.૦૪.૨૦૨૬    ૨૯૫૦૩૧ થી ૨૯૫૦૬૦                       ૦૨.૩૦ થી ૦૫.૩૦

તા. ૦૭.૦૪.૨૦૨૬    ૨૯૫૦૬૧ થી ૨૯૫૦૯૦                       ૧૦.૩૦ થી ૦૧.૩૦

તા. ૦૭.૦૪.૨૦૨૬    ૨૯૫૦૯૧ થી ૨૯૫૧૨૨                       ૦૨.૩૦ થી ૦૫.૩૦

તા. ૦૭.૦૪.૨૦૨૬    ૩૭૩૦૦૧ થી ૩૭૩૦૦૬                       ૦૨.૩૦ થી ૦૫.૩૦

ઉપર દર્શાવેલ સમયપત્રક  મુજબ દરેક વિધાર્થીએ પોતાના આઈકાર્ડ સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે. એલએલ.બી સેમેસ્ટર ૬ ના વિધાર્થીઓના પરીક્ષા સીટ કોલેજ વેબસાઈટ તેમજ નોટિસ બોર્ડ ઉપર મુકવામાં આવેલા છે.

Mar 13
એલએલ.બી. સેમેસ્ટર–૬ (રીપીટર) વિદ્યાર્થીઓના મૂટ કોર્ટ બાબતે

13-03-2026 12:04 pm

એલએલ.બી. સેમેસ્ટર–૬ (રીપીટર) વિદ્યાર્થીઓને જણાવવાનું કે તા. ૧૮/૦૩/૨૦૨૬ ના રોજ બપોરે ૨:૦૦ થી ૫:૦૦ દરમિયાન મૂટ કોર્ટ (ઓરલ એડવોકેસી) વાઈવા લેવામાં આવશે તથા અસાઈનમેન્ટ કોલેજ કાર્યાલયમાં જમા કરાવવા, આ બાબતની તમામ વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લેવી.

Feb 23
એલએલ.બી સેમેસ્ટર ૧ થી ૬ ના પરીક્ષા ફોર્મ સુપર લેટ ફી બાબતે

23-02-2026 11:07 am

એલએલ.બી માં અભ્યાસ કરતા તમામ વિધાર્થીઓને જણાવવાનું કે કે.એસ.કે.વી કચ્છ યુનિવર્સિટીની આગામી લેવામાં આવનારી પરીક્ષાના જે વિધાર્થીઓના પરીક્ષા ફોર્મ  ભરવાના બાકી હોય તેવા તમામ વિધાર્થીઓએ સેમેસ્ટર ૧ થી ૬ ના તા. ૨૫ ફેબુઆરી ૨૦૨૬ ના સુપર લેટ ફી સાથે ભરવામાં આવશે.વિધાર્થીઓએ કોલેજ કાર્યાલયમાં રૂબરૂ હાજર રહી પાછલા તમામ સેમેસ્ટરની માર્કશીટની નકલ, આઈકાર્ડની નકલ તથા એડમિશન ફી ની રસીદ ની નકલ સાથે બપોરના ૩.૩૦ થી ૪.૩૦ દરમિયાન પરીક્ષા ફોર્મ ભરી જવા.જેની સર્વે વિધાર્થીઓએ ખાસ નોંધ લેવી.

Feb 17
એલએલ.બી.ના તમામ વિધાર્થીઓને ABC ID સંબંધિત જરૂરી સુચના

17-02-2026 12:09 pm

કે.એસ.કે.વી.કચ્છ યુનિવર્સિટી ના પરિપત્ર અનુસાર દરેક વિધાર્થીએ ABC ID બનાવવી ફરજીયાત છે, જેમની  ABC ID બનેલ છે પરંતુ કચ્છ યુનિવર્સિટીના પોર્ટલ પર અપલોડ નથી તેઓએ પોતાના લોગીન મારફતે અપડેટ કરવું ફરજીયાત છે,જેની સર્વે વિધાર્થીઓએ ખાસ નોંધ લેવી.

STEP BY STEP GUIDE

FETCH DOCUMENTS WITH DIGILOCKER

SPID