07-03-2025 11:01 am
કે.એસ.કે.વી.કચ્છ યુનિવર્સિટીની શેઠ ડી.એલ.લો.કોલેજ એલએલ.બી. સેમસ્ટર ૬ ની વાઈવા-વોસ નીચે મુજબ તારીખે લેવામાં આવશે
https://drive.google.com/file/d/1OsuD0oFbG84h8jTbxrdvbklbU426Qbyr/view?usp=drive_link
25-02-2025 12:11 pm
તૃતીય વર્ષ એલએલબી (સેમેસ્ટર ૬) માં અભ્યાસ કરતા વિધાર્થીઓને જણાવવાનું કે મુટકોર્ટની વાઈવા પરીક્ષા (ઓરલ એડવોકેસી)ની તારીખમાં ફેરફાર થયેલ છે અને હવે પછી વાઈવા (ઓરલ એડવોકેસી) ની પરીક્ષા તા. ૬ માર્ચ ૨૦૨૫ થી શરુ થશે જેની સર્વ વિધાર્થીઓએ ખાસ નોંધ લેવી. વધુ માહિતી માટે ડો. જે આર ગોહિલ નો સંપર્ક કરવો.
19-02-2025 09:56 am
એલએલબીમાં અભ્યાસ કરતા તમામ વિધાર્થીઓને જણાવવાનું કે કાનૂની વ્યવસાય અને કાનૂની શિક્ષણમાં લીગલ સોફ્ટવેર અન્વયે ઓનલાઈન જર્નલનું મહત્વ રહેલું છે અને તે હેતુ થી તા. ૨૦.૦૨.૨૦૨૫ ના બપોરના ૨.૦૦ વાગે કોલેજ ખાતે વર્કશોપનું આયોજન કરેલું છે તો આ વર્કશોપમાં તમામ વિધાર્થીઓ હાજર રહી લાભ લેવા માટે જણાવવામાં આવે છે.
19-02-2025 10:28 am
કે.એસ.કે.વી કચ્છ યુનિવર્સિટી માર્ચ ૨૦૨૫ ની લેવામાં આવનાર આગામી એલએલ.બી.ની પરીક્ષા ના ફોર્મ જે વિધાર્થીઓના બાકી હોય તેમને રૂબરૂ માં હાજર રહી સેમેસ્ટર ૧ થી ૬ નાં તા. ૨૦-૦૨-૨૦૨૫ બપોરે ૧.૩૦ થી ૩.૦૦ વાગ્યા સુધીમાં ૧૦૦/- રૂ. લેટ ફી સાથે તથા ૨૫-૦૨-૨૦૨૫ ના ૧૦૦૦/- રૂ. લેટ ફી સાથે કોલેજ કાર્યાલય માં ભરી જવા જણાવવામાં આવે છે.જેની સર્વે વિધાર્થીઓએ ખાસ નોંધ લેવી.
12-02-2025 08:58 am
કેએસકેવી કચ્છ યુનિવર્સીટીની સુચના અનુસાર શેઠ ડી એલ લો કોલેજ, ભુજ ની એલએલ.બી ની આંતરિક પરીક્ષાના ટાઇમ ટેબલમાં ફેરફાર થયેલ છે અને કોલેજની સેમેસ્ટર ૧ થી ૪ ની આંતરિક પરીક્ષા તા. ૧ માર્ચ ૨૦૨૫ થી શરુ થશે. તેમજ સેમેસ્ટર ૬ માં મુટ કોર્ટ વાઈવા (ઓરલ એડવોકેસી) તા. ૩ માર્ચ ૨૦૨૫ થી શરુ થશે જેની સર્વે વિદાર્થીઓ એ નોંધ લેવી.
https://drive.google.com/file/d/1R9ClK2Enf6P1fQFcg_EAQvao9-hSCazT/view?usp=sharing
11-02-2025 09:40 am
એલએલ.બી સેમેસ્ટર ૧ થી ૩ (રીપીટર) અને સેમેસ્ટર ૪ (રેગ્યુલર /રીપીટર ) ની કોલેજની આંતરિક પરીક્ષા તા. ૧૫.૦૨.૨૦૨૫ થી બપોરે ૨.૦૦ વાગે થી શરુ થશે જેની સર્વે વિધાર્થીઓએ નોંધ લેવી.
11-02-2025 09:37 am
એલએલ.બી સેમેસ્ટર ૩ થી ૬ માં જે વિધાર્થીઓને પરીક્ષા ફોર્મ ભરવાના બાકી હોય તે વિધાર્થીઓએ તા. ૧૨.૦૨.૨૦૨૫ ના રોજ રૂબરૂ હાજર રહીને તમામ પ્રયાસો ની માર્કશીટની નકલો સાથે રાખીને બપોરના ૧.૩૦ થી ૩.૩૦ દરમિયાન પરીક્ષાફોર્મ ભરી જવા જણાવવામાં આવે છે ત્યારબાદ કેએસકેવી કચ્છ યુનિવર્સીટી ના નિયમ મુજબ લેટ ફી સાથે પરીક્ષા ફોર્મ ભરવામાં આવેશે તેની ખાસ નોંધ લેવી.
05-02-2025 10:32 am
https://drive.google.com/file/d/12cRpgp2JCPYUMmWzZgIb0BZGXWW1J3CU/view?usp=sharing
https://drive.google.com/file/d/1Da0Sce3ppB5XWijuWdVagkImsE-xUxR-/view?usp=sharing
એલએલ.બી સેમેસ્ટર ૧ થી ૪ ની આંતરિક પરીક્ષા તા.૧૫ ફેબ્રુઆરી ૨૦૨૫ થી શરૂ થશે જેની તમામ વિધાર્થીઓએ નોંધ લેવી.